Connect Gujarat

You Searched For "Congress leader"

વડોદરા : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળવા જતાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ..!

9 Feb 2024 12:55 PM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં જન્મ્યા ન હતાતેવી ટિપ્પણી કરી હતી.

ભરૂચ : કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલના “પોસ્ટર યુદ્ધ” અને બહેન મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠકથી “રાજકારણ” ગરમાયું..!

30 Jan 2024 10:51 AM GMT
ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે.

ભરૂચ:કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રાયોટિંગ અને હત્યાની કોશિશના ગુનામાં હતા વોન્ટેડ

24 Jan 2024 12:33 PM GMT
સુલેમાન પટેલના કહેવાથી પુર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે કારમાં હથીયાર લઇ ધસી આવેલા અને ફરીયાદી તથા અન્ય ઇસમોને માર મારવામાં આવ્યો હતો..

અંકલેશ્વર: કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડીયાના ભાઈ સહિત આઠ ઇસમોએ મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ

26 Oct 2023 4:53 AM GMT
અંકલેશ્વરના ભડકોદરા ગામની પોલીસ ચોકી પાસે કોંગ્રેસના આગેવાન માનસિંહ ડોડીયાના ભાઈ સહિત આઠ ઇસમોએ ભત્રીજી સાથે મિત્રતા રાખનાર મિત્રના પિતા-ભાઈ સહિત ત્રણ...

પાટણ : રાધનપુર મુખ્ય કેનાલમાં પડ્યા ઠેર ઠેર ગાબડાં, નર્મદા નિગમની ગંભીર બેદરકારી : કોંગ્રેસ નેતા

10 Oct 2023 12:29 PM GMT
પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે

અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું- મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી,2024ની ચૂંટણી બધાને ચોંકાવી દેશે

2 Jun 2023 10:36 AM GMT
રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના 6 દિવસના પ્રવાસે છે. ગુરુવારે, તેમણે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કોંગ્રેસના પૂર્વ નેતાઓ પર સાધ્યુ નિશાન,વાંચો શું છે ટ્વિટનું અદાણી કનેકશન

8 April 2023 11:34 AM GMT
મોદી સરનેમ મામલે સભ્યપદ ગુમાવી ચૂકેલાં રાહુલ ગાંધી સતત અદાણીના મુદ્દે સવાલો ઉઠાવે છે,

સુરત: માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળી રાહત, કોર્ટે 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા

3 April 2023 11:15 AM GMT
માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજરોજ સુરત કોર્ટમાં હાજર થયા હતા ત્યારે નામદાર કોર્ટે તેઓને 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા છે

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

1 April 2023 5:35 AM GMT
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. વાત જાણે એમ છે કે, ગત વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેમને એક...

રાહુલ ગાંધીની મુશીબતમાં ફરી થશે વધારો, વધુ એક મોદીએ કહ્યું રાહુલ ગાંધી વિરૂદ્ધ UK કોર્ટમાં કરશે કેસ

30 March 2023 7:42 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પલટવાર કરતા ભાગેડુ લલિત મોદીએ અનેક ટ્વિટ કર્યા છે. તેણે કહ્યું કે મોદીના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં: 23 માર્ચે 'મોદી સરનેમ'ના નિવેદન પર કોર્ટ ચુકાદો સંભળાવશે

20 March 2023 11:01 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે કર્ણાટકમાં 'મોદી સરનેમ'ને લઈને કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ લાંબી દાઢીને કહ્યું બાય-બાય... લંડન પહોંચતા જ નવા શાનદાર લુકમાં જોવા મળ્યા

1 March 2023 6:22 AM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે ભારત જોડો યાત્રા પૂરી કરીને બ્રિટન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી હવે લંડન પહોંચતા જ નવા રૂપમાં જોવા મળી રહ્યા છે.