Connect Gujarat
સુરત 

સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી

X

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી..

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત સરકાર નિયુક્ત સભ્યને અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.અગાઉ સમિતીના સભ્ય રહેલાં ધનેશ શાહને રીપિટ કરવામાં આવ્યાં હતાં ત્યારથી જ અધ્યક્ષ બને તેવી અટકળ વહેતી થઈ હતી.આજે ભાજપની સંકલન બેઠકમાં સી.આર.પાટીલ ગ્રુપના ગણાતા ધનેશ શાહને અધ્યક્ષ જ્યારે પૂર્વ મહિલા કોર્પોરેટર સ્વાતિ સોસાને ઉપાધ્યક્ષ બનાવાયા છે.નામની જાહેરાત થતા જ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Next Story