સુરત સુરત ખાતે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો શપથ ગ્રહણ તેમજ અભિનંદન સમારોહ યોજાયો વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી.. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઉમરા વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં થયેલી રૂ.1.50 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચ ટીમ બનાવી હતી,જેમાં 12 PSI સાથે 80 પોલીસ જવાનો તપાસમાં જોડાયા હતા,અને પોલીસે 500 વધારે CCTVના ફૂટેજ તપસ્યા હતા By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરતીઓની શુભ ઘડી આવી, આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર સુરતના અતિ ચર્ચિત ડાયમંડ બુર્સને સંપુર્ણ પણે કાર્યરત કરી હીરાનો કારોબાર શરૂ કરવા માટે તારીખ નક્કી કરાઈ છે. By Connect Gujarat 15 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : સચિન GIDCમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર દબાયા, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર 2 અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ... સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat 22 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ફક્ત 5 મિનિટમાં જ બાળકીએ કરી રૂ. 50 હજારથી વધુની ઉઠાંતરી, ઘટના દુકાનમાં રહેલા CCTVમાં કેદ બાળકી દુકાનમાં પ્રવેશી કાઉન્ટર ઉપર મુકેલી બેગમાંથી રૂપિયા 52.450 લઇ મહિલા સાથે ફરાર થઈ ગઈ હતી. By Connect Gujarat 01 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: તક્ષશિલા અગ્નિકાંડના દેવદૂત જતીન નાકરાણીને ભાજપ અધ્યક્ષ C.R.પાટીલે કરી રૂ.5 લાખની મદદ અગ્નિકાંડમાં 14 વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર જતિન નાકરાણી ખુદ ઇજાગ્રસ્ત થતા તે પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યો છે. By Connect Gujarat 29 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : જીવના જોખમે નિર્મલનગર આવાસમાં વસવાટ કરવા મજબૂર બન્યા સફાઇ કર્મચારીઓ.. નિર્મલનગર આવાસ થયું 12 વર્ષમાં જ જર્જરિત વસવાટ કરતાં સફાઈકર્મીઓને હાલકીનો સામનો વારંવારની રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં By Connect Gujarat 23 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દક્ષિણ ગુજરાતે નિભાવ્યું પ્રજાસત્તાક પર્વનું દાયિત્વ, જુઓ કયાં જિલ્લામાં કેવો હતો માહોલ સુરત જિલ્લામાં ઠેર ઠેર કરવામાં આવ્યું ધ્વજવંદન વલસાડ અને નવસારીમાં પણ યોજાયાં કાર્યક્રમ તાપી જિલ્લામાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી By Connect Gujarat 26 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn