સુરત: 11મી જૂનના રોજ ગુજરાત પોલીસ દ્વારા પોલીસકર્મીઓ અને શહેરીજનોને CPR ની તાલીમ આપવામાં આવશે

ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે જેમાં શહેરીજનોને જોડાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે

New Update

ગુજરાત પોલીસ દ્વારા 11મી જૂને સમસ્ત ગુજરાતમાં CPR ની તાલીમ આપવામાં આવશે .સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે માહિતી આપી હતી.સુરત શહેરનાં નાગરિકોને આ તાલીમમાં જોડાવા તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. હાર્ટ એટેકનાં કિસ્સા વધી રહ્યા છે ત્યારે CPRની આ તાલીમની મદદથી દર્દીનો જીવ બચાવી શકાય છે અને હોસ્પિટલ સુધી લઇ જવાનો સમય મળી જાય છે.આ તાલીમ સિવિલ હોસ્પિટલ, પોલીસ હેડક્વાર્ટર-કમ્યુનિટી હોલ, પોલીસ હેડક્વાર્ટર જીલ્લા તાલીમ કેન્દ્ર આ ત્રણ જગ્યાએ 4200 પોલીસ કર્મીઓને પણ અપાશે.

Latest Stories