સુરત : સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી, બાળકોને નવા કપડાં અને ફટાકડાનું વિતરણ કર્યું

ત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

New Update
Advertisment

સલાબતપુરા પોલીસ દ્વારા દિવાળી પર્વની આગોતરી ઉજવણી

Advertisment

ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે અનોખી રીતે ઉજવણી

પોલીસે બાળકોને નવા કપડાંસ્કૂલબેગફટાકડાનું વિતરણ કર્યું

DCP ભગીરથસિંહ ગઢવીસલાબતપુરા પોલીસની ઉપસ્થિતિ

બાળકો સાથેની દિવાળી પોલીસ કર્મીઓ માટે યાદગારભરી બની

સુરત શહેરની સલાબતપુરા પોલીસે ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

દિવાળી એ રોશનીનો પર્વ છે. સૌ કોઈ આ પર્વની ધામધૂમપર્વક ઉજવણી કરતા હોય છેત્યારે સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓ સાથે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા બાળકોને નવા કપડાંસ્કૂલબેગમીઠાઈ અને ફટાકડા આપી દિવાળીનું પ્રી-સેલિબ્રેશન કર્યું હતું. આ પ્રસંગે DCP ભગીરથસિંહ ગઢવી સહિત સલાબતપુરા પોલીસ મથકની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. પોલીસે ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની દીકરીઓને સાથે રાખી દિવાળીની ઉજવણી કરતાં પ્રસંગે તમામ લોકોનું મન મોહી લીધું હતુંત્યારે ખરા અર્થામાં પોલીસની આ બાળકો સાથેની દિવાળી દરેક પોલીસ કર્મીઓ માટે યાદગારભરી સાબિત થઈ છે.

Advertisment

 

Latest Stories