વડોદરા : PM મોદીએ પોતાનો કાફલો રોકાવી દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળ્યા, દિયાએ બન્ને PMની તસવીરવાળી ફ્રેમ ભેટ આપી...
વડોદરા ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં PM મોદીએ પોતાનો કાફલો રોકી દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે મુલાકાત કરી હતી.