New Update
/connect-gujarat/media/post_banners/b605cb0ac67e99ffc72bcff22dea74cb78783ee2c05ec584b594c44475eee0db.jpg)
ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગનાં 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે ત્યારે કાપડનગરી સુરતની વિદ્યકુંજ શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3ની સફળતા માટે પ્રાર્થના કરી હતી સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3ની રંગોળી બનાવવામાં આવી હતી.