ચંદ્રની કક્ષા છોડીને પૃથ્વીની કક્ષા પર પાછું ફર્યું પ્રોપલ્શન મોડ્યુલ, ISROએ આપી માહિતી....
ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનનું પાછું લાવવામાં. હાલમાં મોડ્યુલ માટે સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનનું પાછું લાવવામાં. હાલમાં મોડ્યુલ માટે સોફટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
ઇસરો હવે 'ગગનયાન'ની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ તે માટે 'એસ્ટ્રોનટ્સ' પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી
ચંદ્રયાન 3 ની સફળતા બાદ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને સની દેઓલે પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
ઈસરોના વૈજ્ઞાનિકોએ યાનના ફેસને પલટીને થ્રસ્ટર 1835 સેકેન્ડ એટલે લગભગ અડધા કલાક માટે ફાયર કર્યું.
ભારતે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું છે તેને બાહુબલી રોકેટ LVM3-M4 દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી અવકાશમાં મોકલવામાં આવ્યું છે.