ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગનાં 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે ત્યારે કાપડનગરી સુરતની વિદ્યકુંજ શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3ની સફળતા માટે પ્રાર્થના કરી હતી સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3ની રંગોળી બનાવવામાં આવી હતી.
સુરત: ચંદ્રયાન 3ની સફળતા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી પ્રાર્થના
સુરતમાં ચંદ્રયાન 3ની સફળતા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પાર્થના કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3ની રંગોળી બનાવવામાં આવી હતી.
New Update