સુરત: ઓલપાડના ભગવા ગામે શ્રી મદ્દ ભાગવત કથાનું આયોજન, શાસ્ત્રી ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

ઓલપાડ તાલુકાનાં ભગવા ગામે શાસ્ત્રી ધવલ વ્યવાસ શ્રી મદ્દ ભાગવત કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે

New Update
સુરત: ઓલપાડના ભગવા ગામે શ્રી મદ્દ ભાગવત કથાનું આયોજન, શાસ્ત્રી ધવલ વ્યાસ કરાવી રહ્યા છે કથાનું રસપાન

સુરતના ઓલપાડ તાલુકાનાં ભગવા ગામે શાસ્ત્રી ધવલ વ્યવાસ શ્રી મદ્દ ભાગવત કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે

હાલ પવિત્ર અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અનેક ભક્તો દેવ કાર્ય કરી પુણ્યનુ ભાથુ બાંધી રહ્યા છે. પવિત્ર અધિક શ્રવણ માસ નિમિત્તે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભગવા ગામ ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી ધવલ વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. ભગવા ગામે ઉષાબહેન ભગવાકરના સહયોગથી યોજાયેલ કથાનું ભક્તો રસપાન કરી રહ્યા છે તો સાથે જ સંગીતકાર કનુ પંચાલ અને તેમના વૃંદ દ્વારા કથામાં સંગીતનો રસથાળ પીરસવામાં આવી રહયો છે  

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #organized #Surat #Olpad #Sri Madd Bhagwat Katha #Bhagwa village #Shastri Dhaval Vyas
Latest Stories