🔴 Breaking
ભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે પવિત્ર શ્રાવણની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો…ભરૂચ: વાલિયાની બહુમાળી બિલ્ડીંગ પાસે બે કાબુ કાર માર્ગની બાજુમાં ખાબકી, કારમાં દારૂ ભર્યો હોવાની ચર્ચાઅંકલેશ્વર:ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતનો પ્રારંભ, 10 દિવસ ભક્તો ભક્તિમાં બનશે લીનઅંકલેશ્વર: ઉદ્યોગ મંડળ દ્વારા કમલમ ગાર્ડન ખાતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાશેઅંકલેશ્વર: એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ, સ્ક્રીન-3 બળીને ખાકઅમદાવાદમાં કરણી સેના ગુજરાત એકમની કારોબારી બેઠક યોજાઈ,નવા હોદ્દેદારોની કરાઈ વરણી મુંબઈના કુર્લામાં ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 2 મૃતદેહ મળ્યા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુગુજરાતમાં વરસાદનું જોર યથાવત, 21 જિલ્લામાં યલો એલર્ટ; 6 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે પવિત્ર શ્રાવણની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો…ભરૂચ: વાલિયાની બહુમાળી બિલ્ડીંગ પાસે બે કાબુ કાર માર્ગની બાજુમાં ખાબકી, કારમાં દારૂ ભર્યો હોવાની ચર્ચાઅંકલેશ્વર:ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતનો પ્રારંભ, 10 દિવસ ભક્તો ભક્તિમાં બનશે લીનઅંકલેશ્વર: ઉદ્યોગ મંડળ દ્વારા કમલમ ગાર્ડન ખાતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાશેઅંકલેશ્વર: એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ, સ્ક્રીન-3 બળીને ખાકઅમદાવાદમાં કરણી સેના ગુજરાત એકમની કારોબારી બેઠક યોજાઈ,નવા હોદ્દેદારોની કરાઈ વરણી મુંબઈના કુર્લામાં ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 2 મૃતદેહ મળ્યા; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુગુજરાતમાં વરસાદનું જોર યથાવત, 21 જિલ્લામાં યલો એલર્ટ; 6 વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
Featured

T20 વર્લ્ડ કપ, IND vs NED : આજે નેધરલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર.!

ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે.

T20 વર્લ્ડ કપ, IND vs NED : આજે નેધરલેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટક્કર.!

ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે. બંને ટીમો ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાશે. નેધરલેન્ડ પ્રથમ વખત T20 ફોર્મેટમાં ભારત સામે રમશે. બંને ટીમો વનડેમાં બે વખત સામસામે આવી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ 2003 અને 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડને હરાવ્યું હતું.

ભારતે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ બોલિંગમાં અજાયબીઓ કરી હતી. પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાની નજર નેધરલેન્ડ સામે મોટી જીત પર હશે.