Featured આજે પાટીદાર સમાજ અને સીએમ વચ્ચે બેઠક, મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે ! Dec 6, 2021 1 min read પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી હતી.