ભરૂચ : વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર, સરપંચની તરફેણમાં માત્ર 3 મત..!
સરપંચ ફઝિલાબેન દૂધવાળાને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી 3 દિવસ પછી દૂર કરવામાં આવશે
સરપંચ ફઝિલાબેન દૂધવાળાને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી 3 દિવસ પછી દૂર કરવામાં આવશે
ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવે છે. એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને સભ્યોએ સરપંચ વિરુદ્ધ આ અવિશ્વાસની…