🔴 Breaking
મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…

Tag: <span>આરોપીની ધરપકડ</span>

સાબરકાંઠા : બેંક કર્મચારી પાસેથી રૂપિયા 15 લાખ ભરેલ બેગની લૂંટની ઘટનામાં બે આરોપીની પોલીસે કરી ધપરકડ,એક હજી ફરાર

Mar 29, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં રૂપિયા 15 લાખની લૂંટની ઘટના બની હતી.અને  ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી…

અંકલેશ્વર: પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

Mar 3, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.05.ઇ.એલ.6012માંથી 13656 નંગ વિદેશી દારૂની બોટલ મળી…

સુરત : ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે અન્ય ચાર્ટડ એકાઉન્ટન્ટે આચરી રૂ. 1.55 કરોડની છેતરપિંડી, પોલીસે કરી ભેજાબાજની ધરપકડ

Feb 19, 2025 1 min read

છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ CA દ્વારા આરોપી સહિતના પરિવાર સામે કાપોદ્રા પોલીસ મથકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ…

સુરત : ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણીમાં ચપ્પુના ઘા ઝીંકાયા, 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર હત્યારાની ધરપકડ…

Jan 4, 2025 1 min read

17 વર્ષીય પ્રણવ અને આરોપી ગણેશ અને પ્રણવ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઇ ગયેલા પ્રણવે ગણેશને તમાચો…

ભરૂચ: દાંડિયા બજારમાં અડધી રાતે મહિલાની છેડતી કરનાર યુવાનની ધરપકડ

Dec 24, 2024 1 min read

મહિલાએ દરવાજો ખોલી જોતાં એક યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રાની ક્રિષ્ના પાર્ક સોસા.માંથી રૂ.1.64 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

Dec 8, 2024 1 min read

મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂ.1.64 લાખની કિંમતનો વિદેશી…

અંકલેશ્વર: ચૌટાનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ

Dec 2, 2024 1 min read

બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ચૌટા નાકા પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાંથી…

અંકલેશ્વર: ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારની ધરપકડ, 58 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું

Nov 19, 2024 1 min read

બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી ૭ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા…

જૂનાગઢ:રેલવેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતા બનાવટી આર્મી મેનની પોલીસે કરી ધરપકડ

Nov 6, 2024 1 min read

પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ…

ભરૂચ:નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે એક વર્ષ અગાઉ વૃદ્ધાની હત્યાની કોશિશમાં પોલીસે બે સગીર આરોપીની કરી ધરપકડ

Oct 25, 2024 1 min read

વૃધ્ધ મહિલા ઘરમાં એકલા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો તેમના મકાનમાં પ્રવેશ કરીને તેને કોઈ હથિયાર વડે…