🔴 Breaking
પાકિસ્તાનના કોહાટમાં જુમાની નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ, 15નાં મોત અને 50થી વધુ ઘાયલભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિતપાકિસ્તાનના કોહાટમાં જુમાની નમાઝ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટ, 15નાં મોત અને 50થી વધુ ઘાયલભરૂચ: પાલેજ પાસે બંધ પેટ્રોલ પંપ પરથી રૂ.7 લાખથી વધુના બીયરના ટીન સાથે ટ્રક ચાલકની ધરપકડ, કુલ રૂ.19.28 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા માટે ‘ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન’ની અનોખી પહેલભરૂચ: સિંધવાઈ ગણેશ મંડળમાં ‘લેખન સ્વરૂપ’માં બિરાજમાન ગણેશજી,બાળકો અભ્યાસ માટે અર્પણ કરે છે પત્રઅંકલેશ્વર:  સરગમ કોમ્પ્લેક્સ નજીક વરલી મટકાનો જુગાર રમતા 8 જુગારીઓને SMCની ટીમે ઝડપી પાડ્યાભરૂચ: પરીએજ નજીક ખાડીમાંથી પુન: વધુ એક 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ ભરૂચ: હાંસોટના સાહોલ ઇલાવ રોડ પર વૃક્ષ ધરાશાયી, વીજ પોલને નુકસાન-માર્ગ બંધઅંકલેશ્વર:  તાલુકા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું, રેન્જ આઈ.જી. સંદીપસિંહ રહ્યા ઉપસ્થિત

Tag: <span>કમોસમી વરસાદ</span>

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

May 21, 2025 1 min read

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો જેનો…

ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

May 19, 2025 1 min read

રાજ્યમાં ઋતુમાં ફેરફાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આજે 20 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં…

ભરૂચ: કમોસમી વરસાદે મીઠા ઉત્પાદકોને રડાવ્યા, 16 લાખ ટન મીઠુ ઓછું પાકે એવો અંદાજ !

May 13, 2025 1 min read

કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટન…

ગુજરાતના 11 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી,પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની પણ શક્યતા

May 13, 2025 1 min read

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી 15 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની…

જુનાગઢ : કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં માવઠું આવતા ખેતી-પાકોનું નુકશાન, ખેડૂતોને આવ્યો માથે ઓઢીને રોવાનો વારો…

May 11, 2025 1 min read

કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. તલ, મગ, અડદ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે…

જુનાગઢ : અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા, કુદરતના પ્રકોપ સામે ઇજારેદારોના હૈયે ધગધગતિ દુઃખની ધીમી આગ…

May 9, 2025 1 min read

કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના…

ભરૂચ: જંબુસર પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ,વરસાદી પાણી મકાનમાં પ્રવેશ્યા !

May 9, 2025 1 min read

જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ…

અંકલેશ્વર : સોમવારની સાંજના સમયે ધમરોળતી કુદરતીની આફત,પવનની તેજ ગતિ સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત

May 6, 2025 1 min read

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે અંકલેશ્વરમાં પણ સોમવારની સાંજના સમયે ઋતુચક્રમાં બદલાવ આવ્યો હતો. ભરૂચ |…

ભરૂચ: મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

May 6, 2025 1 min read

ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે…

અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પોણો ઇંચ જેટલો કમોસમી વરસાદ, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો

May 6, 2025 1 min read

ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે…