Featured ઉનાળાના આરંભે અમરેલી-ગીદરડીવાસીઓના પાણી માટે વલખાં, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી… Mar 12, 2024 1 min read સમગ્ર ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે.