નર્મદા : દેવમોગરા ગામના રહેણાંક મકાનમાં પોલીસના દરોડા, રૂ. 3.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. 3.28 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આગામી તહેવારને ધ્યાનમાં…
