દાહોદ : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસનું નાઈટ કોમ્બિંગ
દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું..…
દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું..…
જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું