ભરૂચ : વાગરાના પહાજ નજીક કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી…
પહાજ ગામ નજીક વાગરા-મુલેર માર્ગ પર આવેલ કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હોવાની વાગરા પોલીસને માહિતી મળી હતી