અંકલેશ્વર: પી.એમ. પોષણ યોજના અંતર્ગત ડિશ વિતરણ કાર્યક્રમ યોજાયો, જિલ્લાના 70,900 વિદ્યાર્થીઓને જમવાની ડિશ ફાળવાઈ
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન પી.એમ.પોષણ યોજના અંતર્ગત આયોજન ડિશ વિતરણનો કાર્યક્રમ યોજાયો 70,900 ડિશનું વિતરણ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત…
