અંકલેશ્વર: પાનોલીમાં GPCB દ્વારા લોક દરબાર યોજાયો, પ્રદુષણ મુદ્દે ગ્રામજનોએ ફરિયાદોનો મારો ચલાવતા અધિકારીઓએ કરી સ્થળ વિઝીટ !
પાનોલી GIDCમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના પ્રાદેશિક અધિકારી ડો.જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું..... ભરૂચ…
