અંકલેશ્વર : “બેટી બચાવો-બેટી વધાવો” અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો, મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું…
બેટી બચાવો-બેટી વધાવો અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ…
