અરવલ્લી : ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં બિરાજતું ભવનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર,”કેદારનાથનું મળ્યું ઉપનામ!
અરવલ્લીના ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં બિરાજતું ભવનાથ મહાદેવ મંદિર આજે ગુજરાતના 'કેદારનાથ' તરીકે નવી ઓળખ મેળવી રહ્યું છે.અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર…
