Featured સુરત : કામરેજના દેઠલી-ઓરર્ણા ગામની સીમમાંથી 4.5 કિમી લાંબા વીજતારની ચોરી, ખેડૂતોને ભારે હાલાકી Feb 2, 2023 1 min read સુરત જિલ્લામાં ખેતીના જીવંત વીજતાર ચોરી કરતી ગેંગએ ફરી તરખાટ મચાવ્યો