ભરૂચ: દાંડીયાબજાર સ્થિત શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
શનિ જયંતિ નિમિતે સમસ્ત ભાર્ગવ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું