ભરૂચ:આમોદ નગરમાં આવેલ નગરપાલિકા સંચાલિત શૌચાલય પર ખંભાતી તાળા વાગતા લોકોને હાલાકી
પાલિકાનાં અંધેર વહીવટનાં કારણે નગરપાલિકા સંચાલિત શૌચાલય બંધ થઈ જતા પંથકમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |