Tuesday, June 23, 2026
40° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ

Tag: <span>સુરત</span>

અમદાવાદ : નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને લીધા અડફેટે,તો સુરતમાં મહિલા કાર ચાલકે ડિવાઇડરમાં કાર અથાડી

Mar 25, 2025 1 min read

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા,અને લોકટોળાએ નશેબાજ કાર ચાલકને મેથી પાક…

સુરત : હીરા કારખાનામાં કામ કરતા રત્નકલાકારોની કરતૂત, 11 લાખના હીરા ચોરીમાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

Mar 24, 2025 1 min read

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં રૂપિયા 11 લાખની ચોરી થઇ હતી,જે ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને 2 આરોપીઓની ધરપકડ…

સુરત : ખટોદરામાં પરિણીતાના આપઘાતથી ચકચાર,પરિવારજનોએ સાસરી પક્ષ સામે કર્યા ગંભીર આક્ષેપ

Mar 23, 2025 1 min read

સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી,જોકે…

સુરત : સિવિલમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરીને ધુલકા ફૂલને હેમખેમ માતાને સોંપ્યુ

Mar 22, 2025 1 min read

સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.21 માર્ચને શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત…

સુરત : આરોપીનું ભૂલભૂલૈયા સમાન રહેઠાણ,એક મકાન સાથે બીજુ અને બીજા સાથે ત્રીજુ મકાન જોડાયેલુ મળી આવ્યું.

Mar 22, 2025 1 min read

સુરત શહેરમાં હાર્ડકોર ક્રિમિનલો દ્વારા પોલીસ પણ ગોઠે ચઢી જાય તેવા રહેઠાણ બનાવ્યા છે.ગેરકાયદેસર કરેલું બાંધકામ ભૂલભૂલૈયા સમાન…

સુરત : લસકાણા કઠોદરા ગામમાં બુટલેગરના ગેરકાયદેસર પતરાના શેડને આખેઆખો તોડી પાડતી પોલીસ

Mar 21, 2025 1 min read

સુરતના લસકાણા કઠોદરા ગામમાં કુખ્યાત બુટલેગર દ્વારા કરવામાં આવેલા પતરાના શેડના દબાણ પર પોલીસનું બુલડોઝર ફર્યું હતું,અને આખેઆખો…

સુરત : મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચાનું કરાયું રેસ્ક્યુ

Mar 20, 2025 1 min read

સુરતના મહુવાના દામોદલા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવ્યા હતા, સુરત ગુજરાત | સમાચાર

સુરત : લસકાણામાં ડિગ્રી વગર 10 વર્ષથી પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરતી પોલીસ

Mar 20, 2025 1 min read

સુરતના લસકાણામાં છેલ્લા 10 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરની ઝોન 1 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં…

સુરત: નાના વરાછા વિસ્તારમાં તપોવન સર્કલ પાસે સ્પાન બનાવવાનું હાઇડ્રોલિક મશીન ધરાશાયી થતા મકાનને નુકસાન

Aug 22, 2024 1 min read

વિશાળ ક્રેઈનથી વજનદાર હાઇડ્રોલિક મશીન પીલર ઉપર ચઢાવવાની કામગીરી ચાલી રહી હતી,તે દરમિયાન અચાનક ક્રેઈન પોતાનું સંતુલન ગુમાવતા…

સુરત વરાછા વિસ્તારના અટલજી નગરમાં ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકો ત્રસ્ત

Aug 20, 2024 1 min read

આસપાસની સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો થઈ રહ્યો છે, સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને અનેક વખત આ મામલે રજૂઆત…