સાબરકાંઠા: હિંમતનગરમાં દિવ્યાંગ ખેલાડીઓનો સ્પેશિયલ મહાકુંભ યોજાયો, 325 ખેલાડીઓએ લીધો ભાગ
દિવ્યાંગ ખેલાડીઓનો મહાકુભમાં સાબરકાંઠા જીલ્લાના અલગ અલગ આઠ તાલુકાના 325 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો