સુરેન્દ્રનગર : 800 વર્ષથી ચાલતી પરંપરા મુજબ દુધરેજ-વડવાળા ધામ ખાતે હોળી મહોત્સવનો પ્રારંભ કરાયો…
વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાયેલા ‘હોળી મહોત્સવ-2026’ પ્રસંગે શીતલ ગાયની યાદમાં નિર્મિત ‘શીતલ ગૌશાળા’નું લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર
