સુરત: હ્રદય રોગના હુમલાના કારણે 28 વર્ષીય યુવાનનું મોત,પરિવારમાં માતમ
સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે.હજીરા ખાતે 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતુ