ફૂટબોલ મેચમાં 50000 દર્શકોએ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, નાસભાગમાં 6ના મોત
આફ્રિકાની ટોચની ફૂટબોલ ટૂર્નામેન્ટમાં એક મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.