વડોદરા : H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે SSG હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 57 વર્ષીય વ્યક્તિનું મોત…
વડોદરાની SSG હોસ્પિટલ ખાતે 57 વર્ષીય વ્યક્તિનું H1N1 વાઇરસના કારણે મોત નિપજતા પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો હતો.