Featured નૈનિતાલની શાળામાં કોરોના વિસ્ફોટ, 85 બાળકો કોરોના પોઝિટિવ Jan 2, 2022 1 min read ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.