🔴 Breaking
અંકલેશ્વર: ONGC કોલોની ખાતે રાવણના 51 ફૂટ ઉંચા પૂતળાનું દહન, ભવ્ય આતાશબાજીથી આકાશ ઝળહળ્યુ ! ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં રાજસ્થાનથી ત્રણ આરોપીઓ ઝડપાયા, મુંબઈ લઈ જતી પોલીસની ટીમ ભરૂચ નજીકથી પસાર થઈઅંકલેશ્વર: GIDC પોલીસ મથક ખાતે વિજયા દશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયોભરૂચ: આમોદના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ, 92 વર્ષીય પિતાને સગા પુત્રએ જ જીવતા સળગાવ્યાભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આપી હાજરી, ખેડૂતોનું કર્યું સન્માનકચ્છ : પ્રેમસંબંધની આશંકામાં ખૂની ખેલ ખેલાયો, મુન્દ્રામાં 2 લોકોની કરપીણ હત્યાથી ચકચાર…ભરૂચ: વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: દશેરાના પાવન પર્વે GIDCમાં 2 નવા વોટર બાઉઝરની ભેટ,STP ઓવરહેડ પાઇપલાઇનનું ખાતમુહૂર્તઅંકલેશ્વર: ONGC કોલોની ખાતે રાવણના 51 ફૂટ ઉંચા પૂતળાનું દહન, ભવ્ય આતાશબાજીથી આકાશ ઝળહળ્યુ ! ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં રાજસ્થાનથી ત્રણ આરોપીઓ ઝડપાયા, મુંબઈ લઈ જતી પોલીસની ટીમ ભરૂચ નજીકથી પસાર થઈઅંકલેશ્વર: GIDC પોલીસ મથક ખાતે વિજયા દશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયોભરૂચ: આમોદના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ, 92 વર્ષીય પિતાને સગા પુત્રએ જ જીવતા સળગાવ્યાભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આપી હાજરી, ખેડૂતોનું કર્યું સન્માનકચ્છ : પ્રેમસંબંધની આશંકામાં ખૂની ખેલ ખેલાયો, મુન્દ્રામાં 2 લોકોની કરપીણ હત્યાથી ચકચાર…ભરૂચ: વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: દશેરાના પાવન પર્વે GIDCમાં 2 નવા વોટર બાઉઝરની ભેટ,STP ઓવરહેડ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત

Tag: <span>A’ Division police</span>

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસ દ્વારા મયુરી હત્યાકાંડનું રી-કન્સ્ટ્રક્શન કરાયુ, આરોપીઓએ હત્યા અંગેના તમામ રાઝ ખોલ્યા

Nov 6, 2023 1 min read

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મયુરી હત્યાકાંડનું રિકંસ્ટ્ર્ક કરાયું હતું. પ્રેમી સૌરભ ગંગવાણી વિધિવત ધરપકડ કરી હતી.

અંકલેશ્વર : પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની એ’ ડિવિઝન પોલીસે કરી ધરપકડ…

Aug 25, 2023 1 min read

શહેર એ’ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ભરૂચ: અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ચોરીની મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

Aug 4, 2023 1 min read

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા અને…

ભરૂચ: એ ડિવિઝન પોલીસે જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા

Feb 19, 2023 1 min read

એ ડીવીઝન પોલીસે ધોળીકુઈ બજાર હનુમાન ગલી ઝૂપડપટ્ટી નીચે નર્મદા નદીના પટમાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ૨૦ હજારના…

અંકલેશ્વર : ચાઈનીઝ દોરીનું વેંચાણ કરતી જીન ફળિયાની મહિલા વિરુદ્ધ એ’ ડિવિઝન પોલીસની કાર્યવાહી….

Jan 11, 2023 1 min read

જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સ્ટેશન રોડ પર આવેલ જીન ફળિયાના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી…

અંકલેશ્વર : ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમ એ’ ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો…

Nov 19, 2022 1 min read

જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચોરીની 3 મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર : મુબીન સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એ’ ડીવીઝન પોલીસે કરી બુટલેગરની ધરપકડ…

Nov 13, 2022 1 min read

શહેર એ’ ડીવીઝન પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ મીતા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી…

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ, રૂ.5.72 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત

Nov 7, 2022 1 min read

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ભરૂચીનાકા પાસેથી કારમાં ૭૨ હજારનો દારૂ અને કાર મળી કુલ ૫.૭૨ લાખથી વધુના મુદ્દામાલ…

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ

Nov 2, 2022 1 min read

અંકલેશ્વર શહેર પોલીસે સર્વોદય ચોકડીથી રીક્ષા ભરેલ દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.