Featured અમદાવાદ : ચોમાસામાં રસ્તાઓ બન્યાં ખખડધજ, કોંગ્રેસે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ Jul 31, 2021 1 min read રસ્તા બનાવવામાં મોટા પાયે થાય છે ખાયકી, સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું થયું છે ધોવાણ.