🔴 Breaking
ભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરીભરૂચ: મનુબર રોડ પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદભરૂચ: આવતીકાલે શીતલ સર્કલથી ABC ચોકડી સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ રહેશે, નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાયોભરૂચ: ખાણખનીજ વિભાગના શુક્લતીર્થ, ઝઘડિયા અને આમોદમાં દરોડા કુલ ₹3.10 કરોડનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું…અંકલેશ્વર : મુંબઈથી કચ્છ માતાના મઢ સુધી નીકળેલી સાઇકલ યાત્રાનું શ્રી કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુંઅંકલેશ્વર : માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા ‘રંગ રસિયા મેગા નવરાત્રી-2026’નું ભવ્ય આયોજન, ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી તડામાર તૈયારી…અંકલેશ્વર: તાલુકા સેવા સદનની કચેરી ખાતે વોટર પ્યોરીફિકેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ, અરજદારો મળશે પીવાનું શુદ્ધ પાણીભરૂચ: હાંસોટના ઇલાવની આર.કે.વકીલ હાઈસ્કૂલમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, 3 તાલુકાની 56 શાળાના વિદ્યાર્થીઓએ 82 કૃતિ રજૂ કરી

Tag: <span>Amod</span>

ભરૂચ: આમોદના મંજુલા ગામે મગર પાંજરે પુરાયો, ગ્રામજનોમાં હાશકારો

Oct 17, 2025 1 min read

ભરૂચના આમોદ તાલુકાના મંજુલા ગામમાં ગત રાત્રિ દરમિયાન મગર પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.મંજુલા ગામની…

ભરૂચ: આમોદમાં BJPના વિકાસ સપ્તાહ સામે કોંગ્રેસે ઉજવ્યું ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ,કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

Oct 13, 2025 1 min read

ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની…

ભરૂચ: આમોદ ધર્માંતરણ સંપૂર્ણ ઇસ્લામિકરણનું મોટું ષડયંત્ર,મુકતાનંદ સ્વામીનું સ્ફોટક નિવેદન

Oct 9, 2025 1 min read

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે થયેલ ધર્મચરણના મામલામાં હાઇકોર્ટના ચુકાદા બાદ હિન્દુ અગ્રણી મુકતાનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું…

ભરૂચ : આમોદના કાંકરીયા ગામે થયેલ ધર્માંતરણને હાઇકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું, આરોપીઓને ક્વોશિંગ પિટિશન કરી રદ્દ

Oct 9, 2025 1 min read

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે…

ભરૂચ : આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા આડેધડ ખોદકામ કરાતા ખેતી-પાકને નુકશાન થયાનો ખેડૂતોનો આક્ષેપ..!

Oct 8, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ વર્તાય…

ભરૂચ : આમોદમાં રખડતા ઢોરોનો આતંક વધ્યો,નગરપાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ

Oct 8, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે…

ભરૂચ : આમોદમાં રખડતા ઢોરોનો આતંક વધ્યો,નગરપાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ

Oct 8, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે…

સલામત સવારીની ગંભીર બે’દરકારી..! ભરૂચ-આમોદમાં મહિલા મુસાફર એસટી. બસમાં ચઢે તે પહેલા જ ચાલકે બસ ઉપાડી મુકતા અકસ્માત…

Oct 6, 2025 1 min read

ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા…

ભરૂચ: આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

Oct 2, 2025 1 min read

ભરૂચની આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના પવિત્ર અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે તેઓને…

ભરૂચ: આમોદ નગરપાલિકાના વોર્ડ નં.1માં ઉભરાતી ગટરના પ્રશ્નથી સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર વિરુદ્ધ આક્રોશ

Sep 25, 2025 1 min read

ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ…