અમરેલી : રાજુલાની શાળામાં 100 વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ શિક્ષક
એક જ શિક્ષક શિક્ષણ આપી રહ્યાની હોવાની વાત સામે આવતા શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક સાબિત થઈ
એક જ શિક્ષક શિક્ષણ આપી રહ્યાની હોવાની વાત સામે આવતા શિક્ષણ જગત માટે આ બાબત શરમજનક સાબિત થઈ
વાઘણિયા પ્રાથમિક શાળાના શિક્ષકનો અનોખો પ્રયાસ, હરતી-ફરતી શાળાના નવતર પ્રયોગ વડે શેરી શિક્ષણ.
સાવરકુંડલાના બાઢડા ગામે ગમખ્વાર માર્ગ અકસ્માત, 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત.
અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાય છે. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ…
લાખોની સંખ્યામાં ઇયળોનું ઝુંડ ડાંગાવદર ગામે ત્રાટક્યું, ઇયળોનો ઉપદ્રવ વધતો હોવાથી લોકો ત્રાહિમામ પોકાર્યા.
ઠાંસા ગામમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું, યુવાનોએ ગામમાં 711 વૃક્ષોનું કર્યું વાવેતર.
ચિતલ રોડ પર એકત્ર થયાં કોંગી કાર્યકરો, વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત.
અમરેલીના કોસ્ટલ બેલ્ટ પર સાર્વત્રિક વરસાદ નવસારીના નાંધાઇ ગામે પુલ પાણીમાં ગરકાવ
લાઠી તાલુકામાં આવેલું છે પ્રતાપગઢ ગામ, અગ્રણીનું ઓકિસજનના અભાવે થયું હતું મોત.