કેનેડામાં 50 હજારથી વધુ વાહનચાલકો રસ્તાઓ પર, PM ટ્રુડોને ગુપ્ત સ્થળે પહોચ્યા, સરકારના કયા નિર્ણયથી લોકોમાં રોષ?
કેનેડાની રાજધાની ઓટાવામાં શનિવારે હજારો લોકોએ રસીકરણને ફરજિયાત બનાવવા અને કોવિડ-19 પ્રતિબંધો સામે વિરોધ કર્યો.