અંકલેશ્વર: સંજાલી ગામમાં રસ્તા બાબતે થયેલ તકરારમાં મિત્રની હત્યા કરનાર હત્યારાની પોલીસે કરી ધરપકડ
૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો