અંકલેશ્વર: GIDC વિસ્તારમાં ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા; લાખોની મત્તા ચોરી કરી ફરાર
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા
બારીના સળીયા તોડી ચોરોએ ઓફીસમાં પ્રવેશી ઓફિસમાં લાગેલ CCTV કેમેરાના વાયર સહિત DVR અને મોનીટરની ચોરી કરીએ તસ્કરો…