સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીને બફાટ કર્યા બાદ થયો જ્ઞાનનો પ્રકાશ,વીરપુરમાં જલારામ મંદિરમાં માંગી માફી
વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો…
વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો…
ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ફરી ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગી છે.