એન્ટરટેઇનમેન્ટ વાંચો, સલમાન ખાન કેમ માને છે અરબાઝ-મલાઈકાના ડિવોર્સ માટે અર્જુન કપૂરને જવાબદાર..! Feb 17, 2023 1 min read બૉલીવુડ ફિલ્મ એક્ટર સલમાન ખાન તથા અર્જુન કપૂર વચ્ચેના કડવાશભર્યા સંબંધો જગજાહેર છે.