સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં નવ સંકલ્પ જન સંમેલન યોજાયું, અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાતા કોંગ્રેસે શક્તિ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો
ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયુ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસે સંમેલન યોજાયુ
ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયુ જગદીશ ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસે સંમેલન યોજાયુ
ખેડબ્રહ્મા કોંગ્રેસનાં નેતા અશ્વિન કોટવાલે આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં કેસરિયા કર્યા હતા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરુ થઇ ગયો છે. તો બીજી તરફ પાર્ટીનો જૂથવાદ પણ સપાટી પર…