Featured અમદાવાદ : રીવરફ્રન્ટ નજીક બન્યું 8 માળનું પાર્કિંગ, એક હજાર કાર થઇ શકશે પાર્ક Feb 16, 2022 1 min read અમદાવાદમાં તમે વાહન લઇને જાવ એટલે પાર્ક કયાં કરવું તેની સમસ્યા સતાવતી હોય છે.