🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય 

Tag: <span>awareness</span>

ભરૂચ: સંસ્કાર વિદ્યાભાવનમાં માસિક ધર્મમાં સ્વરછતા અંગેની જાગૃતિ બાબતે સેમિનાર યોજાયો

Oct 22, 2024 1 min read

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન સ્કૂલમાં દીકરીઓમાં માસિક ધર્મમાં સ્વચ્છતા અંગે જાગૃતતા વધે તે હેતુસર એક સેમીનારનું…

ભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા સ્વરછતા અંગેની જાગૃતિના હેતુથી શેરી નાટક રજૂ કરાયુ

Sep 28, 2024 1 min read

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન  કરવામાં આવ્યું હતું. …

ભરૂચ: અંબેમાતા વિદ્યાલયમાં પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની જનજાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો

Sep 15, 2024 1 min read

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચમાં આવેલ અંબેમાતા વિદ્યાલય ખાતે નાયબ પોલીસ અધિક્ષક  એમ.એમ.ગાગુલી  ભરૂચ જીલ્લા ટ્રાફિક પોલીસ…

ભરૂચ : GNFC S&R ક્લબ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Aug 8, 2024 1 min read

GNFC, S&R ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર GNFC ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે…

ભરૂચ : આમોદ ગામે મતદાન જાગૃતિ અંગે “રન ફોર વોટ” રેલી યોજાય, શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા

May 2, 2024 1 min read

મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

ભરૂચ : વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણમાં ઘટાડો, પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ એક આવકારદાયક પગલું…

Mar 23, 2024 1 min read

દર વર્ષે 80 હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે. ગણેશ મહોત્સવ બાદ હવે…

સ્વાસ્થ્ય-પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 KM અંતર કાપી ઉજ્જૈન મહાકાલના દ્વારે પહોચ્યા…

Nov 4, 2023 1 min read

લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદુષણ મુક્તિની જાગૃતિ અર્થે ભરૂચ શહેરના સાયકલિસ્ટ રાજેશ્વર એન. રાવ 501 કિમી અંતર કાપી ઉજ્જૈન…

ભરૂચ : “પ્લાસ્ટિક મુક્ત ભારત”ની જનજાગૃતિ અર્થે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા યોજાય રોકવુલ ભરૂચ મેરેથોન…

Oct 8, 2023 1 min read

પ્લાસ્ટિક મુક્ત ભારતની જનજાગૃતિ માટે ભરૂચ રનીંગ ક્લબ દ્વારા રોકવુલ ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.