ગાંધીનગર : રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દિગ્ગજોએ કર્યું બેલેટ પેપરથી મતદાન, તા. 21 જુલાઇના રોજ થશે મત ગણતરી
દેશમાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે