બનાસકાંઠા : પૌઆના કટ્ટાની આડમાં થતી પોષડોડાની હેરાફેરીનો SOG પોલીસે પર્દાફાશ કર્યો..
અંદાજે 3 હજાર કિલો જેટલો મોટી માત્રામાં પોષ ડોડાનો જથ્થો મળી અંદાજે રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…
અંદાજે 3 હજાર કિલો જેટલો મોટી માત્રામાં પોષ ડોડાનો જથ્થો મળી અંદાજે રૂપિયા 90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…
દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરી પર આચરાયું દુષ્કર્મ, એડિશનલ સેશન્સ કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી
કળયુગી માતાએ પોતાનું પાપ છૂપાવવા નવજાત ભ્રુણ બાળકીને કેનાલમાં ફેંકી દેતા ચોમેર ફિટકાર વરસી રહ્યો છે.
સમગ્ર વિશ્વ કોરોના મહામારી બાદ હવે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે દહેશત અનુભવી રહ્યો છે,
રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં ફસાવી પોલીસે ખોટી રીતે પૈસા પડાવ્યા છે.
રતુભાઈ ખાટલામાં સુતેલ હતા, તે વખતે ભરતે પાવડાના હાથા વડે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી નાસી ગયો હતો
આ તલવારો ગુજરાતમાં આવેલા કલોલ ખાતે પહોંચાડવાની હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.