ભરૂચ : તવરા ગામે છેલ્લા 15 દિવસમાં 40થી વધુ ટ્રેક્ટરની બેટરી ચોરી, ખેડૂતોની હાલત કફોડી…
ભરૂચ જિલ્લાના તવરા ગામે ખેતરોમાંથી મોટા પ્રમાણમાં વીજવાયરોની ચોરીઓ અને મોટરોની ચોરીઓનો બનાવો તો યથાવત રહ્યા છે.