નવસારી : સતત 5 દિવસ ભારે પવન ફૂકાવવાની આગાહીના પગલે મહત્વના 2 બીચ સહેલાણીઓ માટે બંધ..!
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે.
રજાઓમાં લોકો ઘરથી દૂર અને ભીડવારી જગ્યાઓ કરતાં શાંતિનો અનુભવ કરવા માટે ફરવા જવાનું ખાસ વિચારતા હોય છે.