અંકલેશ્વર: રૂ.5 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલ ગામ તળાવ ગાર્ડનનું લોકાર્પણ,MLA ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાંચ કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરાયેલ ગામ તળાવ ગાર્ડનનું રવિવારે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું…
